શિક્ષક અભિયોગ્યતા અને બાલ્યાવસ્થા
MCQ પ્રશ્નો-Online Test.
TAT Exam Materials 2018 | TAT Exam Old Questions Paper | TAT Exam Study Materials
શિક્ષક બનવા માટે TET અને TAT બંને પરીક્ષાઓ આપવી અને પાસ TAT-1/ TAT-2 & TET-2 Online Test-1 કરવી બહુ જ જરૂરી છે, આપણે સૌ જાણીએ છીએ કે વાંચવા કરતા આપણે જોયેલું અને અનુભવેલું વધારે યાદ રાખી શકીએ છીએ, અને એટલે જ તમે પણ TAT પરિક્ષામા સારા ગુણ સાથે પાસ થાવ અને શિક્ષક બનો તે હેતુ થી અહી GK ટેસ્ટ સીરીસ ની સફળતા બાદ TAT પરિક્ષા માં ઉપયોગી થાય તેવી માહિતી અહી ટેસ્ટ ના સ્વરૂપે મૂકી છે... તો ટેસ્ટ આપો અને પોતાના જ્ઞાનમાં વધારો કરો.રોજ ૨૦ પ્રશ્નો અને ૨૦ માર્ક્સનો ટેસ્ટ રેહશે..Best Of Luck....
ટેટ અને ટાટ પરીક્ષાઓની તૈયારી કરતા મિત્રોને ઉપયોગી સાબિત થાય તે હેતુથી જ અહી માહિતીને ટેસ્ટ સ્વરૂપે મુકું છું તો જુઓ નવું જાણો અને જ્ઞાનમાં વધારો કરો.
ટેસ્ટ આપવા નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
👇
No comments:
Post a Comment