GK Test(ઉપનામ)
સાહિત્યકાર અને ઉપનામ
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછતા ગુજરાતી સાહિત્ય ના અગત્યના પ્રશ્નોમાં કવિઓના ઉપનામો(તખલ્લુસ) પણ આવે છે. તો આપણે આજે તેનો અભ્યાસ કરીશું.
પ્રહલાદસિંહ ગોહિલ = રાજહંસ
મનુભાઇ દવે = કાવ્યતીર્થ
રાજેન્દ્ર કેશવલાલ શાહ = રામ વૃંદાવની
રણજિત પંડયા = કાશ્મલન
મેઘનાદ હરિશ્વંદ્ર ભટ્ટ = રાવણદેવ
ઉમરભાઇ ચાંદભાઇ કુરેશી = કિસ્મત કુરેશી
મહેન્દ્રકુમાર દેસાઇ = કુમાર
જન્મશંકર મહાશંકર બૂચ = લલિત
શંભુપ઼સાદ જોષીપુરા = કુસુમાકર
રઘુવીર ચૌધરી = લોકાયતસૂરિ
મોહનભાઇ શંકરભાઇ પટેલ = કૃષ્ણ ત્રૈપાયન
લાભશંકર જાદવજી ઠાકર –પુનર્વસુ
નરસિંહરાવ દિવેટિયા –જ્ઞાનબાલ
બાલશંકર ભાઇશંકર ભટ્ટ – પુનિત
હરિશ્વંદ્ર અમૃતલાલ બ્રહ્મભટ્ટ –હરિશ વટાવવાળા
કેશવ હર્ષદ ધ્રુવ = વનમાળી
મુકુંદ શાહ = કુસુમેરા
દેવેન્દ્ર ઓઝા = વનમાળી વાંકો
ધનવંત ઓઝા = અર્કિચન
ભગવતીકુમાર શર્મા = ભગીરથ,નિર્લેપ
નરસિંહ મહેતા = આદિ કવિ
ધનશંકર ત્રિપાઠી = અઝીઝ
લલ્લુભાઇ મોહનભાઇ ઠક્કર – ભિક્ષુ અખંડાનંદ
રમણભાઇ નિલકંઠ –મકરંદ
મીરાંબાઇ –પ઼ેમદીવાની/દાસી જનમ જનમની
અબ્દુલઅઝીઝ એહમદમિયાં કાદરી – અઝીઝ કાદરી
શંકરલાલપંડયા – મણિકાન્ત
અરદેશર ખબરદાર – અદલ/મોટાલાલ
વિશ્વનાથ મગનલાલ ભટ્ટ –મધુકર
રણજિત પટેલ –અનામી
અખો –જ્ઞાનનો વડલો/હસતા ફિલસૂફ
ધર્મેન્દ્ર મદનલાલ માસ્તર –મધુકર
જ્યાતિન્દ્ર દવે –અવળવણિયા
મધુસુદન વલ્લભદાસ ઠક્કર – મધુરાય
પ્રીતિ સેનગુપ્તા –અશક્ય/નામુમકીન
મનહરલાલ શંકરલાલ રાવળ –મનહર દિલાવર
પ્રેમાનંદ – અખ્યાન શિરોમણિ/મહાકવિ
મહમુદમિયાં મહંમદ ઇમામ – આસીમ રાંદેરી
કંચનલાલ મહેતા – મલયાનિલ
GK Test(ઉપનામ) ઓનલાઈન ટેસ્ટ આપવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.👇
દયારામ – ગરબી સમ્રાટ/ભકત કવિ/બંસીબોલ
ભોગીલાલ ગાંધી –ઉપવાસી
જયન્તીલાલ રતિલાલ ગોહિલ –માય દિયર જયુ
ગૌરી પ્રસાદ ઝાલા –ઉપેન્દ્ર
રાજેશ જયશંકર વ્યાસ –મિસ્કીન
નટવરલાલ પંડયા –ઉશન્ સ
દિનકરરાય કેશવલાલ વૈદ્ય – મીનપિયાસી
ગુલાબદાસ બ્રોકર –કથ્થક
રસિકલાલ પરીખ – મૂસિકાર
પ્રિયકાન્ત પરીખ –કલાનિધિ
ગિજુભાઇ બધેકા – મૂછાળીમા/વિનોદી
સૂરસિંહજી ગોહિલ – કલાપી
વેણીભાઇ પુરોહિત – અખાભગત
અબ્બાસ અબ્દુલઅલી – મરીઝ
ફરીદમહંમદ ગુલામનબી મન્સુરી –આદિલ મન્સૂરી
શામળ – પદ્યવાર્તાકાર
ત્રિભુવન ભટ્ટ –મસ્ત કવિ
પ્રાણજીવન પાઠક – આરણ્યક
તારક મહેતા – ઇન્દુ
ગુલાબ મહીયુદીન રસૂલભાઇ મન્સૂરી –મહીયુદીન મન્સૂરી
દયારામ –રસીલો રંગીલો ફક્કડ
પ્રફૂલ્લ દવે – ઈવા ડેવ
ચિનુ મોદી –ઈર્શાદ
નચિકેત કુન્દનલાલ મુનસીફ – કેતન મુન્સી
હરિનારાયણ આર્ચાય – વનેચર
મગનભાઇ દેસાઇ – કોલક
વજીરૂદ઼ીન સઆદુદ઼ીન – વ્રજ માતરી
બાલશંકર કંથારિયા – કલાન્ત/બાલ
ખલીલ ઇસ્માઈલ મકરાણી – ખલીલ ધનતેજ્વી
ચંદુલાલ મણિલાલ દેસાઇ – વસંત વિનોદ
કંચનલાલ શર્મા –ગોળમટોળ શર્મા
વાસિરહુસેન હુરોજાપીર અવલી – વારિસ અલવી
અબ્દુલલગની અબ્દુલકરીમ દહીવાલા – ગની દહીંવાલા
ઉમાશંકર જોશી –વાસુકી/શ્રવણ
નગીનદાસ પારેખ – ગ્રંથકીટ/મોટાભાઇ/ગર્ગજોશી
વિજયકુમાર વાસુ –વિજ્યગુપ્ત મોર્ય/હિમાચલ
વિજયરાય વૈદ્ય – વિનોદ કાન્ત
કાકાસાહેબ કાલેલકર – જીવનભારતી
નગીનદાસ પારેખ –સાહિત્યવત્સલ્ય
ચીમનલાલ ગાંધી –વિવિત્સુ
સુરેશ દલાલ – કિરાત વકીલ/રથિત શાહ/
સુરેશ દલાલ –તુષાત પટેલ/ અરવિંદ મુનશી
દિનકર છોટાલાલ દેસાઇ –વિશ્વબંધુ
રવીન્દ્ર ઠાકોર –વિહંગમ
યશવંત શુક્લ –સંસાર શાસ્ત્રી/તરલ
ન્હાનાલાલ- કવિવર
કનૈયાલાલ મુન્સી –ઘનશ્યામ
કરસનદાસ માણેક –વૈશંપાયન
અમૃતલાલ ભટ્ટ –ઘાયલ
કેશવલાલ ધનેશ્વર ત્રિવેદી –શનિ
બાલાશંકર કંથારિયા –કલાકાન્ત
બંસીલાલ શર્મા –ચકોર
હરજી લવજી દામાણી –શયદા
ગોકુળદાસ રાયચુરા –ચંડુલ
ચંદ્રશંકર પુરૂષોત્તમ ભટ્ટ – શશિ શિવમ્
ચંદુલાલ શંકરલાલ ઓઝા –ચંદુ મહેસાનવી
અનંતરાય પરમાનંદ ઠક્કર –શાહબાઝ
ચંપાશી ઉદેશી – ચંદ્રપીડા
શામળદાસ મૂળદાસ સોલંકી –શ્યામસાધુ
ચંદ્રવદન મહેતા –ચાંદામામા
અલીખાન ઉસ્માનખાન બલૂચ – શૂન્ય પાલનપુરી
બંસીધર શુક્લ – ચિત્રગુપ્ત
હસમુખભાઇ દેસાઇભાઇ પટેલ –શૂન્યમ્
દામોદર બોટાદકર – ગૃહગાયક
જીવણરામ લક્ષ્મીરામ દવે – જટિલ
ઈચ્છારામ દેસાઇ – શંકર
દાનાભાઇ દેશાભાઇ વાઘેલા – દાન વાધેલા
જગન્નાથ ત્રિપાઠી – સાગર
જીતુભાર મહેતા – દાલચીવડા
અબ્દુલમજીદ ગુલામરસૂલ શેખ –સાગર નવસારવી
ડાહ્યાલાલ દોલતરામ બારોટ – સારંગ બારોટ
ચુનિલાલ વર્ધમાન શાહ –સાહિત્યપ્રિય
રામનારાયણ પાઠક – જાત્રાળુ
ઝવેરચંદ મેઘાણી – સાહિત્યયાત્રી
ચુનીભાઇ દેસાઇભાઇ પટેલ – ઘુમાન્
ચંદ્રવંદન બૂચ – સુકાની
અરવિંદભાઇ લીલાચંદભાઇ શાહ – ધૂની માંડલિયા
રામચંદ્ર બબલદાસ પટેલ – સુકિત
સુંદરજી બેટાઇ – દ્રૈપાયન / મિત્રાવરૂણો
રવીન્દ્ર સાકરલાલ ઠાકોર – સુકેતુ
દામોદર ભટ્ટ –સુધાંશુ
ગૌરીશંકર જોશી –ધૂમકેતુ
ચંપકલાલ ગાંધી –સુહાસી
નસીરૂદીન પરમહંસ ઈસ્માઇલ –નસીર ઈસ્માઇલ
ત્રિભુવનદાસ લુહાર –સુંદરમ્ /કોયા ભગત
રમણભાઇ ભટ્ટ – નારદ
મુકુંદરાય પટ્ટણી –પારાશર્ય
પીતામ્બર પટેલ – સૌજન્ય
ઈંદુલાલ ફૂલચંદ ગાંધી – પિનાક પાણી/શશિવદન મહેતા
હિંમતલાલ રામચંદ્ર દવે – સ્વામી આનંદ/અનાસકત
સૈફૂદીન ખારાવાલા –સૈફ પાલનપુરી
મધુસૂદન પારેખ – પ્રિયદર્શી
પ્રેમાનંદ –પ્રેમસખી
No comments:
Post a Comment