Thursday, July 11, 2024

GK Test(ભારતીય રીઝર્વ બેંક)

 

ભારતીય રિઝર્વ બેંક 



ભારતમાં ખાનગી બેન્કની શરૂઆત ૧૮૦૬મા થઇ. તે સમયે બેંક ઓફ બંગાલની સ્થાપના થઇ.સરકાર દ્વારા સ્થાપિત બેંક ૧૮૯૪માં પંજાબ નેશનલ બેંક હતી. ૧૯૦૬માં થયેલી સ્વદેશી અંદોલનમાં ચાર બેંકો સ્થપાઈ ૧.બેંક ઓફ ઇન્ડિયા (૧૯૦૬) ૨.બેંક ઓફ બરોડા (૧૯૦૮) ૩. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (૧૯૧૧) ૪.બેંક ઓફ મૈસુર (૧૯૧૩)





રીઝર્વ બેકની સ્થાપના તા.૧-૪-૧૯૩૫માં થઇ તેની સ્થાપના ભારતીય બેન્કિંગ અધિનિયમ ૧૯૩૪ મુજબ કરવામાં આવી. તેનું રાષ્ટ્રીય કરણ -૧૯૪૯માં કરવામાં આવ્યું. ૧૯૫૫માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.


         GK ટેસ્ટ આપવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.👇

                https://forms.gle/kPvtmc7twgo7crZc9


૧૪ બેંકોનું રાષ્ટ્રીયકરણ ૧૯ મી જુલાઈ ૧૯૬૯ ના રોજ કરવામાં આવ્યું.

  1. બેંક ઓફ ઇન્ડિયા 
  2. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 
  3. બેંક ઓફ બરોડા 
  4. બેંક ઓફ મહારાષ્ટ્ર
  5. પંજાબ નેશનલ બેંક 
  6. ઇન્ડિયન ઓવરસીઝ બેંક
  7. ઇન્ડિયન બેંક 
  8. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 
  9. કેનેરા બેંક 
  10. સિન્ડીકેટ બેંક 
  11. યુનાઈટેડ કોમર્શીયલ બેંક 
  12. અલાહાબાદ બેંક 
  13. યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડીયા 
  14. દેના બેંક 





  • ૧૫ એપ્રિલ ૧૯૮૦ ના રોજ ૬ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

૧.આન્દ્રબેંક ૨.કોર્પોરેશન બેંક. ૩.ન્યુ બેંક ઓફ ઇન્ડિયા.

૪.ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ ૫.પંજાબ એન્ડ સિંધ બેંક ૬.વિજયાબેંક 


                        




No comments:

Post a Comment