શબ્દસમૂહ માટે એક શબ્દ
·
જેની બુદ્ધિ સ્થિર છે તે - સ્થિતપ્રજ્ઞ
·
સ્પૃહા વિનાનું – નિ :સ્પૃહ
·
તત્વને જાણનાર વ્યક્તિ – તત્વજ્ઞ
·
ત્રણ વેદનો અભ્યાસી કે જ્ઞાતા - ત્રિવેદી
·
પ્રયત્ન કર્યા વિના -
અનાયાસ
·
સહેલાઈથી મેળવી શકાય તેવું -
સુલભ.
·
પગ વડે કરવામાં આવતો પ્રહાર -
પદાઘાત.
·
બારણું બંધ કરવાની કળ- આગળો.
·
પૂર્વે ના જોયું હોય તેવું - અપૂર્વ.
·
પગે ચાલવાનો કાચો રસ્તો - પગદંડી.
·
પ્રયાસથી મેળવી શકાય તેવું -
યત્નસાધ્ય.
·
ભેસોનું ટોળું - ખાડું
·
મધુર ધ્વનિ - કલરવ.
·
ચાલવાનો અવાજ - પગરવ.
·
વહાણ ચલાવનાર - ખલાસી.
·
પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણીયારું.
·
કરેલા ઉપકારને જાણનાર - કૃતજ્ઞ.
·
એક જ સમયમાં થઇ ગયેલા - સમકાલીન.
·
જેની પત્ની મૃત્યુ પામી છે તે પુરુષ - વિધુર.
·
ધીરધારનો ધંધો કરનાર - શરાફ.
·
તિથી નક્કી કર્યા વગર આવનાર -
અતિથી.
·
આંખ આગળ ખડું થઇ જાય તેવું - તાદશ.
·
લાંબો સમય ટકી શકે તેવું- ચિરસ્થાયી.
·
અવાજની સૃષ્ટિ - ધ્વન્યાલોક
·
ફૂલની કળીઓનું ઝુમખું - મંજરી.
·
ચણોઠી જેટલા વજનનું - રતિભાર.
·
ત્રણ કલાકનો સમયગાળો - પ્રહર.
·
ભોજન પછી ડાબે પડખે સુવું તે -
વામકુક્ષી.
·
પરાધીન હોવાનો ભાવ - ઓશિયાળું
·
પાંદડાનો ધીમો આવાજ - પર્ણમર્મર.
·
ચમકની છાંટવાળો આરસ પહાણ - સંગેમરમર.
·
કુરાનના વાક્યો - આયાત.
·
ઈશ્વરમાં ન માનનાર - નાસ્તિક.
·
ધર્મમાં અંધ હોવું તે -
ધર્માંધ.
·
કલંક વિનાનું - નિષ્કલંક.
·
જેની કોઈ સીમા નથી તે - અસીમ.
·
ઈચ્છા મુજબ ફરવું- સ્વૈરવિહારી.
GK TEST ઓનલાઈન આપવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.
https://forms.gle/h4shbRpakrDYT9G69
·
પૂર્વ તરફની દિશા -
પ્રાંચી.
·
ડાબે હાથે બાણ ફેકી શકે તેવો - સવ્યસાચી.
·
વપરાશમાં રહેલો ન હોય તેવો -
ખડિયો.
·
સંપૂર્ણ પતન થાય તે -
વિનિપાત.
·
જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું - અણમોલ.
·
વસંત જેવી સુંદર ડાળી - વિશાખા.
·
ભંડાર તરીકે વપરાતો ભાગ - ગજાર.
·
વસંત જેવી સુંદર સ્ત્રી -
ફાલ્ગુની.
·
ભય વિનાનું - નિર્ભય.
·
ધનુષ્યની દોરી - પણછ.
·
ઘરનો સરસામાન - અસબાબ.
·
શાસ્ત્રનો જાણકાર - મીમાંસક.
·
ઊંચે ચડાવનારુ - ઉધ્વગામી.
·
પ્રવાહની મધ્યધારા - મઝધાર.
·
છોડી દેવા યોગ્ય - ત્યાજ્ય.
·
છાપરાનો છેડાવાળો ભાગ - નેવું.
·
કમળની વેલ - મૃણાલિની.
·
કાર્યમાં પરોવાયેલું - પ્રવૃત
·
સૂકા ઘાસના પૂળાની ગંજી - ઓઘલી
·
યોગ્યતાની ખાતરી આપતો પત્ર- પ્રમાણપત્ર
·
દહીં વલોવવાથી નીકળતું સત્ત્વ-: ગોરસ
·
ચિંતા વગરનું- નિશ્ચિંત
·
ચાર હાથવાળા વિષ્ણુ- ચતુર્ભુજ
·
દોઢ માઈલ જેટલું અંતર - કોશ
·
મોહ પમાડનાર શ્રીકૃષ્ણ- મોહન
·
લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર- સંઘાડો
·
રહીરહીને પડતા વરસાદનું ઝાપટું- સરવડું
·
સમગ્ર જગતનું પોષણ કરનાર- વિશ્વંભર
મટેરિયલની PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.
https://drive.google.com/file/d/1CT_WZe6eqRNPF-qIUNyDvSxYSBSOof7a/view?usp=sharing
·
યાત્રાનું સ્થાન - તીર્થ.
·
દેવોની નગરી - અમરાપુરી.
·
પૂર્વે જન્મેલા - પૂર્વજ.
·
વેદનાનો ચિત્કાર - આર્તનાદ.
No comments:
Post a Comment